RKant
A solo, offbeat and responsible blog run by Rkant, voted among the best bloggers in world.

સુરતની આ 10 મહિનાની માસૂમ બાળકીને લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે પરિવારને 20 લાખ રૂપિયાની જરૂર, બીજાની મદદ કરવી એ જ આપણી માનવતા છે,

નમસ્કાર મિત્રો,બીજા કોઇની મદદ કરવી એ આપણી માનવતા છે અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી જ જોઈએ.આવો જ એક કિસ્સો પવીત્રા પીયૂષભાઈ ડોબરીયા નામની માસૂમ બાળકી માત્ર 10 મહિનાની બાળકી છે,મધ્યમવર્ગમાં જન્મેલી બાળકીને બચાવવા માટે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડે એમ છે.

હોસ્પિટલ દ્વારા આ ઓપરેશનનો ખર્ચ 16 લાખ રૂપિયા જેટલો કહેવામાં આવે છે,ઓપરેશન પછીનો ખર્ચ ગણીને કુલ 20 લાખ જેવો થાય છે.માસૂમ બાળકી પવીત્રાનો પરિવાર આટલો બધો ખર્ચ ઉપાડવા સક્ષમ નથી,તો આ બાળકીને બચાવવાની જવાબદારી આપણી છે.તો આપણે બધા સાથે મળી આ પરિવારની મદદ કરીએ.

ગુજરાતે આ પહેલા પણ આવા કેટલાય કેસોમાં કરોડો રૂપિયાનું દાન આપી ઘણા લોકોની જિંદગી બચાવી છે,આથી આ સામાન્ય પરિવારને પણ આપણી પાસે આશા છે,તો આપણી ફરજ છે કે આ માસૂમ બાળકીને બચાવીશું.

# Account_number:- 270016410004995
# IFSC:- BKLD0002700
# Bank of India
# Google pay : 80000 96209
# Paytm : 80000 96209

મિત્રો,આપણે સૌ સાથે મળી યથાશક્તિ પ્રમાણે જે સહાય કરી શકો એ કરવા વિનંતી,આ પરિવારનો એડ્રેસ H-1 501 મધુરમ સોસાયટી,મેઘ મલ્હારની સામે,સરથાણા જકાતનાકા,સુરત ઘરે રૂબરૂ જઈને પણ મુલાકાત લઈ શકો છો.મિત્રો આ પોસ્ટ વધુમાં વધુ શેર કરજો,આપણી નાની મદદથી બીજા કોઈની જિંદગી બચી શકે છે.

You may also like...

Leave a Reply

%d bloggers like this: