RKant
A solo, offbeat and responsible blog run by Rkant, voted among the best bloggers in world.

44 વર્ષીય આ અમીર મહિલાએ 15 વર્ષ નાનો પ્રેમી શોધ્યો, મહિલાએ આવા કામ કરાવવા પ્રેમી શોધ્યો,

44 વર્ષની મહિલાએ કહ્યું છે કે તે તેના પ્રેમીને ફિક્સ પગાર આપે છે.મહિલાનો પ્રેમી તેના કરતા 15 વર્ષ નાનો છે.ચાલો જાણીએ મહિલાએ સોશિયલ મીડિયા પર આ સંબંધ વિશે બીજું શું કહ્યું છે.ખરેખર,જુલી નામની મહિલાએ તેના પ્રેમી વિશે TikTok એકાઉન્ટ @julie.withthebooty પર ઘણી બધી વાતો કહી છે.જુલી 44 વર્ષની છે,જ્યારે તેનો પ્રેમી 29 વર્ષનો છે.

જુલીએ કહ્યું કે તે તેના પ્રેમી પર ઘણા પૈસા ખર્ચ કરે છે,જેથી તે તેને કંઇપણ કરવા માટે મજબૂર કરી શકે.જુલીએ તેના પ્રેમીને રસોઈથી માંડીને પૂલની સફાઈ સુધીના તમામ ઘરના કામો કરાવે છે.મહિલાએ તેના ટિકટોક વીડિયોમાં કહ્યું છે કે આ માટે તે તેના પ્રેમી માટે જે ઇચ્છે તે બધું લાવે છે.તેણીએ તેના માટે એક મહિનામાં 15 લાખ રૂપિયા ખર્ચ્યા છે.

જ્યારે લોકોએ મહિલાને પૂછ્યું કે તે તેના પ્રેમીને કેટલા ચૂકવે છે,ત્યારે મહિલાએ હળવાશથી કહ્યું,’એક મહિનામાં લગભગ 11 લાખ’.પરંતુ આ હોવા છતાં તે આ મહિને પૂલ સાફ કરવાનું ભૂલી ગયો.જુલી કહે છે કે પગારના બદલામાં તેનો પ્રેમી તે બધુ જ કરે છે જે તેણી ઈચ્છે છે.પછી ભલે તે ઘરની સફાઈ હોય કે અન્ય કામ.

ઘણા લોકો બંને વચ્ચેના સંબંધમાં ઉંમરના તફાવતને લઈને પણ મહિલાને તાણા મારે છે,પરંતુ તે તેની પરવાહ કરતી નથી.ઉંમરનો તફાવત જોઈને લોકો મહિલાને કહે છે કે ટૂંક સમયમાં તેનો પ્રેમી તેને છોડીને કોઈ છોકરી પાસે જતો રહેશે.આ અંગે જુલી કહે છે,આ વાતનો ડર મારા પ્રેમીને હોવો જોઈએ કે હું તેણે છોડી ના દઉં.રિપોર્ટ અનુસાર,જુલી ખૂબ જ અમીર મહિલા છે.તેની પાસે બંગલો,કાર અને સારું એવું બેંક બેલેન્સ છે.

You may also like...

Leave a Reply

%d bloggers like this: